13 ફેબ્રુઆરી 2019

બામણફળીયા રામદેવપીરના મંદિરે પર્યટન

આજરોજ તારીખ 13/02/2019 અમારી શાળામાંથી બામણફળીયા રામદેવપીરના મંદિરે પર્યટન રાખવામાં આવ્યું,શિક્ષક સ્ટાફ અને બાળકો દ્વારા રામધૂનનું પારાયણ કરવામાં આવ્યું,  સાથે સાથે બાળકોએ સંગીતના સાધનોનો ઉપયોગ કરીને ખુબ જ રસપૂર્વક આનંદ માણ્યો, ,,ત્યારબાદ મહાપ્રસાદ પણ લેવામાં આવ્યો,, ,