02 ફેબ્રુઆરી 2023

SOE (સ્કુલ ઓફ એક્સલન્સ )ACTION PLAN

 SCHOOL OF EXELANCE અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં આગોતરા આયોજન કરવામાં આવે છે.....

તે મુજબ વર્ષ 2022-23 માં આપની શાળાની વિવિધ પ્રકારની કામગીરી અને માહિતી એકત્ર કરવાની જરૂર પડે છે,

તો આપણી શાળામાં SOE નું આયોજન કરવું પડે છે....

આ આયોજન કરવા માટેનો એક્શન પ્લાન તૈયાર કરેલ છે.

જે આપને આગામી સમયમાં ઉપયોગી નીવડી શકે છે.નીચે આપેલ SOE ACTION PLAN પર ક્લિક કરો અને ડાઉનલોડ કરો.


            🎯🔥🚨SOE ACTION PLAN🔥🚨🎯






STD 3 To 8 BLUE PRINT

 STD 3 થી 8 દ્વિતીય સત્ર (વાર્ષિક પરીક્ષા 2023 ) પરીક્ષા માટે જરૂરી પેપર સ્ટાઈલ અને Blue પ્રિન્ટ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ 

વિષય પર ક્લિક કરો. અને જે તે ધોરણ મુજબ BLUE PRINT જોઈ શકો છે. સાથે સાથે ડાઉનલોડ કરી શકશો...

👉 ગુજરાતી BLUE પ્રિન્ટ 

👉  ગણિત BLUE પ્રિન્ટ

👉 વિજ્ઞાન BLUE પ્રિન્ટ

👉 અંગ્રેજી BLUE પ્રિન્ટ

👉 સામાજિક વિજ્ઞાન BLUE પ્રિન્ટ

👉 હિન્દી BLUE પ્રિન્ટ

👉 સંસ્કૃત BLUE પ્રિન્ટ

👉 પર્યાવરણ BLUE પ્રિન્ટ