SCHOOL OF EXELANCE અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં આગોતરા આયોજન કરવામાં આવે છે.....
તે મુજબ વર્ષ 2022-23 માં આપની શાળાની વિવિધ પ્રકારની કામગીરી અને માહિતી એકત્ર કરવાની જરૂર પડે છે,
તો આપણી શાળામાં SOE નું આયોજન કરવું પડે છે....
આ આયોજન કરવા માટેનો એક્શન પ્લાન તૈયાર કરેલ છે.
જે આપને આગામી સમયમાં ઉપયોગી નીવડી શકે છે.નીચે આપેલ SOE ACTION PLAN પર ક્લિક કરો અને ડાઉનલોડ કરો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો