22 જાન્યુઆરી 2023

NMMS EXAM SPECIAL

ધોરણ 8 માં અભ્યાસ કરતા બાળકો દ્વારા આ પરીક્ષા આપી શકાતી હોય છે,

ખાસ કરીને સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે,

જો કોઈ બાળક આ પરીક્ષા પાસ કરે અને જિલ્લા ની મેરિટ યાદી માં આવે તો તેને 48000/RS શિષ્યવૃત્તિ મળે છે, દર વર્ષે 9/10/11/12 એમ ચાર ધોરણ માં 12-12 હજાર RS મળે છે, 

આ માટે કેટલીક મહત્વની PDF અહી થી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. જે પરીક્ષાની તૈયારી કરવા માટે ઉપયોગી થઈ શકે છે. ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ BLUE લિંક કર ક્લિક કરો.

1) NMMS માર્ગદર્શિકા (નગર શિક્ષણ સમિતિ ,સુરત)

2) પંચામૃત પેપર સેટ (જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ)

3) જ્ઞાન કુંજ ( ઝાલા રાજેન્દ્રસિંહ)

4)  વિઝન NMMS 2022-23

5)  ગણિત સોલ્યુશ

6)  સામજિક વિજ્ઞાન 2014 થી 2022 ના પ્રશ્નો

7)  સામજિક વિકલ્પ પોથી (MCQ) 

8)  ડેમો બુક 2022

9)  NMMS BOOK ડેમો બુક

10)  પ્રેક્ટિસ વર્ક બુક

11 ) PPT SERIES 











ટિપ્પણીઓ નથી: