74 માં પ્રજાસત્તાક દિનની ની ઉજવણી
શાળા પરિવાર અને ગ્રામજનો એ ભેગા મળી ને કરી.
સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો.
CRC મેડમ શ્રી દિપ્તીબેન પટેલ દ્વારા સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું.
![]() |
ગામની સૌથી વધુ ભણેલી દીકરી વસાવા રોશના દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. |
આ સાંસ્કૃતિક કાર્યક્રમ માં કેટલીક જોરદાર કૃતિના વીડિયો
વિડિયો -૧
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો